સરકારના આદેશ અનુસાર દર શનિવારે શાળામાં
બેગલેસ દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રવૃતિ કરી
જેમાં વિદ્યાર્થીઓએ પોતાનામા રહેલી આવડત અને કળાને
શાળા સમક્ષ રજૂ કરી હતી...